5paisa ફિનસ્કૂલ

FinSchoolBy5paisa

સ્ટૉક માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા પહેલાં શીખો

ટ્રેન્ડિંગ કોર્સ

નીચે મુજબના કાર્યો માટે ફાઇનાન્સ લર્નિંગ એપ ડાઉનલોડ કરો

એક જ જગ્યાએ તમામ ઍક્સેસ મેળવો

તમારા ફાઇનાન્સને કુશળતાપૂર્વક વ્યવસ્થિત રીતે સંભાળો

તમારા ફાઇનાન્શિયલ ક્વોશન્ટમાં વધારો કરો

અહીં ઉપલબ્ધ

રજૂ કરીએ છીએ ડિજિટલ પૉકેટ ડિક્શનરી, જેમાં તમને ફાઇનાન્સને લગતા નવા શબ્દોની જાણકારી મળશે અને તમારા ફાઇનાન્શિયલ શબ્દભંડોળમાં વૃદ્ધિ થશે.

વધુ વાંચો

માહિતીપૂર્ણ ફાઇનાન્શિયલ ડિક્શનરી સાથે નવા ફાઇનાન્શિયલ શબ્દ શીખો

અમે તમને ફાઇનાન્સને લગતી દરેક બાબત સમજવામાં મદદ કરીશું

બ્લૉગ

અમારા બ્લૉગનો ઉપયોગ કરીને ફાઇનાન્સની ધારણાઓની જટિલતાઓને સરળતાથી સમજો.

હમણાં વાંચો

શું બની રહ્યું છે

ફાઇનાન્સ ક્ષેત્રના ટ્રેન્ડ્સને ક્યારેય ચૂકશો નહીં, ઘટનાઓથી વાકેફ રહો

હમણાં વાંચો

વાર્તાઓ

તમારા મૂળભૂત જ્ઞાનને વિકસાવવા માટે તૈયાર કરેલ સદૃષ્ટાંત ટૂંકી વાર્તાઓ

હમણાં વાંચો

વારંવાર પૂછાતા પ્રશ્નો

અમે તમારી કેવી રીતે મદદ કરી શકીએ?

ફિનસ્કૂલ શું છે?

ફિનસ્કૂલ તમારી નાણાંકીય સ્વતંત્રતાની ટિકિટ છે. આ 5paisa દ્વારા રજૂ કરાયેલું એક શૈક્ષણિક પ્લેટફોર્મ છે, જે તમને ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટને લગતા વિવિધ સરળ ફાઇનાન્શિયલ કોર્સ પ્રદાન કરે છે. 5paisa દ્વારા ફિનસ્કૂલનો ભાગ બન્યા પછી, તમે અમારા કોઈપણ કોર્સ, બ્લોગ, ડિક્શનરી અને ઘણું બધું વાંચી અથવા જોઈ શકો છો.

શા માટે મારે ફિનસ્કૂલ પસંદ કરવી જોઈએ?

શહેરી જીવન અને રૂટિન ડૅસ્ક જૉબ વચ્ચે, મોટાભાગના લોકો જીવનમાં ખૂબ જ ઓછી આંકવામાં આવેલ ફાઇનાન્શિયલ રીતે જાગૃત થવાની અતિ-મહત્વની કુશળતાને શીખવાનું ચૂકી જાય છે. હા, ફાઇનાન્શિયલ બાબતોમાં જાણકાર બનવું બધા માટે સરળ નથી હોતું, પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ફિનસ્કૂલ ફાઇનાન્શિયલ શિક્ષણને માત્ર સરળ જ નહી પરંતુ પોસાય તેવું બનાવીને આ સમસ્યાના સમાધાનમાં તમારી મદદ કરશે.

શું મારે કોર્સ માટે ચુકવણી કરવાની રહેશે?

ના, અમે લોકોને ફાઇનાન્શિયલ બાબતોમાં સ્વતંત્ર બનાવવામાં વિશ્વાસ રાખીએ છીએ અને આ જ કારણ છે કે અમારા તમામ કોર્સ શીખવાના વિવિધ લેવલ (બિગીનર, ઇન્ટરમિડીઅરી અને ઍડવાન્સ) સાથે શીખનારાઓ માટે સંપૂર્ણપણે નિ:શુલ્ક છે.

અમે શું ઑફર કરીએ છીએ?

ફિનસ્કૂલનો ઉદ્દેશ્ય પોતાના યૂઝરને સંપત્તિ નિર્માણ અને મની મેનેજમેન્ટ કુશળતા વિશે જાણકારી આપવાનો છે. અમે અમારા કોર્સ દ્વારા ફાઇનાન્સને વધુ સુલભ, સરળ અને સમજવા યોગ્ય બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ.