5paisa ફિનસ્કૂલ

FinSchoolBy5paisa

કરન્સી ડેરિવેટિવ્ઝ કોર્સ

6ચેપ્ટર 1:30કલાક

કોઈપણ વ્યક્તિ જ્યારે ફોરેક્સ અથવા કરન્સી ટ્રેડિંગ શબ્દ સાંભળે છે ત્યારે તેના મગજમાં એક જ વિચાર આવે છે કે આ કંઈક જટિલ અથવા ભારેભરખમ ચીજ છે. પરંતુ વાસ્તવમાં આ ખરેખર સરળ છે અને કોઈપણ તેને સમજી શકે છે. આ કોર્સ, કરન્સીમાં રોકાણ કરવાનું સરળ બનાવે છે અને ડેરિવેટિવનો ઉપયોગ કરીને કરન્સીની વધઘટ સાથે સંકળાયેલા જોખમોને કેવી રીતે ઘટાડી શકાય તેના વિશે શીખવે છે. આ કોર્સ સાવ શિખાઉ વ્યક્તિ કે જે રોકાણ શરૂ કરવા માંગે છે અને જુના રોકાણકારો કે જેઓ ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું તે તો જાણે જ છે, છતાં ઇન્વેસ્ટમેન્ટ અંગેના જ્ઞાનમાં વધારો માંગે છે તેમને પણ મદદ કરશે. વધુ

હમણાં શીખો
Currency Basic Course
તમે શું શીખશો

તમે કરન્સી પેર, એપ્રિસિયેશન/ડેપ્રિસિયેશન, ટુ વે ક્વોટ, ક્રોસ રેટ, હેજર્સ વગેરે જેવા બીજા ઘણા બધા શબ્દો કદાચ સાંભળ્યા જ હશે. આ શબ્દો સમજવામાં મુશ્કેલ લાગે છે પરંતુ જો તમે તેને વ્યાવહારિક ઉદાહરણો સાથે સમજશો તો તે સમજવામાં ખરેખર ખૂબ જ સરળ છે. આ કોર્સ કરન્સી માર્કેટને લગતા ખ્યાલોને સમજવા માંગતા શિખાઉ લોકો માટે મદદરૂપ બનશે અને નાણાંકીય પૃષ્ઠભૂમિ ધરાવતા ન હોય એવા શીખાઉ લોકો માટે પણ ઉપયોગી બનશે.

તમે આ બાબતની જાણકારી મેળવશો
  • કરન્સી માર્કેટ કેવી રીતે વિકસિત થયું છે તેની મૂળભૂત સમજ
  • કરન્સી ડેરિવેટિવનો શા માટે અને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ
  • મની મેનેજમેન્ટ સ્કિલ
  • કરન્સી ડેરિવેટિવના ઉપયોગથી રિસ્ક મેનેજમેન્ટ

ઇન્ટરમીડિયેટ

ક્વિઝમાં ભાગ લો
  • આ મોડ્યુલમાંથી તમારી શિક્ષણની પરીક્ષા કરવા માટે આ ક્વિઝને ઉપયોગ કરો
  • આકર્ષક રિવૉર્ડ પૉઇન્ટ કમાઓ
  • તમારા બૅજનું લેવલ વધારો

ઍડ્વાન્સ

ક્વિઝમાં ભાગ લો
  • આ મોડ્યુલમાંથી તમારી શિક્ષણની પરીક્ષા કરવા માટે આ ક્વિઝને ઉપયોગ કરો
  • આકર્ષક રિવૉર્ડ પૉઇન્ટ કમાઓ
  • તમારા બૅજનું લેવલ વધારો

સર્ટિફિકેટ

ક્વિઝમાં ભાગ લો
  • ક્વિઝ પૂર્ણ કર્યા પછી સર્ટિફાઇડ એક્સપર્ટ બનો
  • ડિપૉઝિટરીની રસીદની કામગીરી
  • બે પ્રકારની ડિપૉઝિટરીની રસીદ છે