ઇક્વિટી ડેરિવેટિવ્ઝ કોર્સ
10ચેપ્ટર 2:30કલાક
વર્તમાન વિશ્વમાં ફાઇનાન્શિયલ માર્કેટને આગળ ધપાવવામાં ડેરિવેટિવનો ફાળો ઘણો જ મહત્વપૂર્ણ છે. તેની ભારે ટીકા કરવામાં આવી હોવા છતાં પણ હકીકતમાં અંડરલાઇંગ ફંડ લીવરેજ હજુ પણ મોટી તક પૂરી પાડે છે. જોખમ ઘટાડવા અને તકોનો લાભ ઉઠાવવા માટે, બેંકો, કોર્પોરેશનો, સરકારો અને સુપ્રાનેશનલ આ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ પર આધાર રાખે છે, જે ક્યારેક સામાન્ય તો ક્યારેક અત્યંત જટિલ હોય છે. ડેરિવેટિવનો ઉપયોગ ગ્રાહકો દ્વારા પણ કરવામાં આવે છે અને ઘણીવાર ગ્રાહક તેનાથી અજાણ હોય છે. વધુ
હમણાં શીખોઆ કોર્સ, તમને ઇક્વિટી અને ડેરિવેટિવ ઇન્વેસ્ટમેન્ટ પદ્ધતિઓનો પરિચય આપશે અને તમને ટ્રેડિંગ, હેજિંગ અને આર્બિટ્રેજની તકોની જાણકારી આપશે. આ કોર્સ તે લોકો માટે આદર્શ છે જેઓ ડેરિવેટિવની જટિલતા વિશે જાણવા માગે છે. તમે વિવિધ વ્યૂહરચનાઓની મદદથી ફ્યુચર અને ઓપ્શન ટ્રેડિંગ શીખી શકશો. આ કોર્સ ડેરિવેટિવના સંક્ષિપ્ત પરિચય સાથે શરૂ થાય છે અને આગળ જતાં ફ્યુચર, ઓપ્શન અને કિંમત નિર્ધારણ વિશે શીખવે છે. તમને ફોરવર્ડ વિશે પણ શીખવવામાં આવશે, પરંતુ વધુ ધ્યાન એક્સચેન્જ પર ટ્રેડ થતા ડેરિવેટિવ પર રહેશે.
- ડેરિવેટિવની સમજ
- કોન્ટ્રૅક્ટની સમજ
- ફ્યુચર અને ફોરવર્ડ વચ્ચેના તફાવત વિશે સમજ
- માર્જિનની સમજ
- જોખમ લેવાની ક્ષમતા વધારવી
બિગિનર
ક્વિઝમાં ભાગ લો
- આ મોડ્યુલમાંથી તમારી શિક્ષણની પરીક્ષા કરવા માટે આ ક્વિઝને ઉપયોગ કરો
- આકર્ષક રિવૉર્ડ પૉઇન્ટ કમાઓ
- તમારા બૅજનું લેવલ વધારો
ઇન્ટરમીડિયેટ
- 4.1 ફ્યુચર્સ કોન્ટ્રાક્ટનો પરિચય
- 4.2 ફ્યુચર્સ કોન્ટ્રાક્ટની વિશેષતા
- 4.3 ફ્યૂચર્સની વિશેષતાઓ
- 4.4 ફ્યૂચર્સના ફાયદાઓ
- 4.5 ફ્યુચર્સ કોન્ટ્રાક્ટના ગેરફાયદા
- 4.6 લોંગ અને શોર્ટ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ
- 4.7 ફોરવર્ડ અને ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ વચ્ચેનો તફાવત
- 4.8 ફ્યૂચર્સ કોન્ટ્રાક્ટમાં મહત્વપૂર્ણ શબ્દાવલી
- 4.9 ફ્યુચર્સ કોન્ટ્રાક્ટની કામગીરીનું ઉદાહરણ
- 4.10 ફ્યૂચર્સમાં વળતર
ક્વિઝમાં ભાગ લો
- આ મોડ્યુલમાંથી તમારી શિક્ષણની પરીક્ષા કરવા માટે આ ક્વિઝને ઉપયોગ કરો
- આકર્ષક રિવૉર્ડ પૉઇન્ટ કમાઓ
- તમારા બૅજનું લેવલ વધારો
ઍડ્વાન્સ
ક્વિઝમાં ભાગ લો
- આ મોડ્યુલમાંથી તમારી શિક્ષણની પરીક્ષા કરવા માટે આ ક્વિઝને ઉપયોગ કરો
- આકર્ષક રિવૉર્ડ પૉઇન્ટ કમાઓ
- તમારા બૅજનું લેવલ વધારો
સર્ટિફિકેટ
ક્વિઝમાં ભાગ લો
- આ મોડ્યુલમાંથી તમારી શિક્ષણની પરીક્ષા કરવા માટે આ ક્વિઝને ઉપયોગ કરો
- આકર્ષક રિવૉર્ડ પૉઇન્ટ કમાઓ
- તમારા બૅજનું લેવલ વધારો