API માર્કેટ પ્લેસ
સ્ટૉક્સ ડેવલપર
મલ્ટી-એકાઉન્ટ, મલ્ટી-બ્રોકર ટ્રેડિંગ પ્લેટફોર્મ અને ઑટોમેશન API
અમે મલ્ટી-એકાઉન્ટ, મલ્ટી-બ્રોકર ટ્રેડિંગ પ્લેટફોર્મ અને ઑટોમેશન API ઑફર કરીએ છીએ. તમે મૅન્યુઅલી તેમજ ઑટોમેશનનો ઉપયોગ કરીને બહુવિધ બ્રોકર્સમાંથી સરળતાથી બહુવિધ એકાઉન્ટમાં ટ્રેડ કરી શકો છો.
વર્ણન
એક વેપારી અથવા પોર્ટફોલિયો મેનેજર એક જ ડેશબોર્ડથી વિવિધ બ્રોકર્સમાં બહુવિધ એકાઉન્ટ્સનું નિરીક્ષણ અને વેપાર કરી શકે છે.
પ્રોગ્રામર અથવા ટ્રેડર્સ 5Paisa સાથે કન્ફિગર કરેલા અમારા સ્વતંત્ર API નો ઉપયોગ કરીને તેમની ટ્રેડિંગ સ્ટ્રેટેજીને ઑટોમેટ કરી શકે છે જે ઘણી પ્રોગ્રામિંગ ભાષાઓમાં ઉપલબ્ધ છે (HTTP, C#, જાવા, પાયથન, એમીબ્રોકર, મેટાટ્રેડર, એક્સેલ વગેરે). અમારી પાસે અમારા API માટે શ્રેષ્ઠ ડૉક્યુમેન્ટેશન છે.
ટ્રેડિંગવ્યૂનો ઉપયોગ કરનાર લોકો સિંગલ અથવા બહુવિધ એકાઉન્ટમાં તેમની વ્યૂહરચનાઓને સરળતાથી ઑટોમેટ કરી શકે છે.
5Paisa સાથે ઑફર કરવામાં આવતી પ્રૉડક્ટ
પીએમએસ સૉફ્ટવેર: તમારા ગ્રાહકો અમારા સિંગલ ડેશબોર્ડ (પોર્ટફોલિયો મેનેજર્સ અને બહુવિધ ફેમિલી એકાઉન્ટ સંભાળતા લોકો માટે ઉપયોગી) માંથી બહુવિધ ટ્રેડિંગ એકાઉન્ટ મૉનિટર અને ટ્રેડ કરી શકે છે (વધુ વિગતો: https://stocksdeveloper.in/documentation/pms/)
એપીઆઈ: તમારા ગ્રાહકોને (HTTP, C#, Java, Python, AmiBroker, MetaTrader, Excel વગેરે) માં ઉપલબ્ધ મલ્ટી-એકાઉન્ટ ટ્રેડિંગ એપીઆઈ નો ઉપયોગ કરવામાં પણ સરળ બને છે (વધુ વિગતો: https://stocksdeveloper.in/documentation/api/)
ટ્રેડિંગવ્યૂ ઑટોમેશન: તમારા ગ્રાહકોને ટ્રેડિંગવ્યૂમાંથી ઑટોમેટેડ ટ્રેડિંગ કરવાની ક્ષમતા મળે છે (તેઓ એક અથવા ગ્રુપ એકાઉન્ટમાં વ્યૂહરચના ચલાવી શકે છે) (વધુ વિગતો: https://stocksdeveloper.in/documentation/trading-view/)
