API માર્કેટ પ્લેસ

સ્ટોકન્ટ્સ

ઇન્વેસ્ટ કરતા પહેલાં જુઓ

સ્ટૉક પ્રાઇસ એસ્ટિમેટ્સ માટે સ્ટૉકન્ટ એક માર્કેટપ્લેસ છે. વિગતવાર - સ્ટૉકન્ટ એ કિંમતના અંદાજ માટે એક માર્કેટપ્લેસ છે. અમે ક્રાઉડ સોર્સ કરેલ કિંમતના અંદાજને એકત્રિત કરીએ છીએ જે માર્કેટની ભાવનાને કૅપ્ચર કરે છે અને રિટેલ રોકાણકારોને યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ નિર્ણય લેવામાં મદદ કરે છે.

પ્રૉડક્ટ અને ઑફર

અમે સંશોધન અને અભિપ્રાયનું વાસ્તવિક સમયનું ટ્રેકિંગ પ્રદાન કરીએ છીએ. અમે ક્રાઉડ સોર્સ કરેલ કિંમતના અંદાજને એકત્રિત કરીએ છીએ અને રિટેલ રોકાણકારોને દિશા આપવા માટે માર્કેટની ભાવનાઓને કૅપ્ચર કરીએ છીએ. તમે માર્કેટ નિષ્ણાતોની કામગીરી તપાસી શકો છો અને અન્ય ફિલ્ટરના સ્ટૅક સાથે સ્ટૉક અને સેક્ટરના આધારે ટોચના નિષ્ણાતો પણ શોધી શકો છો.