5paisa ડિમેટ એકાઉન્ટના લાભો
32 લાખ+ ખુશ 5paisa યૂઝરના સમુદાયમાં જોડાઓ. તમારા પસંદગીના ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર તરીકે 5paisa શા માટે પસંદ કરવું?
- સમગ્ર સેગમેન્ટમાં ₹20/ઑર્ડર પર ટ્રેડ કરો
- સ્ટૉક્સમાં ઇન્વેસ્ટ: તમે જે કંપનીઓમાં વિશ્વાસ કરો છો તેમાં ઇન્વેસ્ટ કરો.
- ઑપ્શન્સ ટ્રેડિંગ સાથે શરૂ કરો: અમારા અત્યંત ઍડવાન્સ્ડ અને ફીચર રિચ FnO 360 પ્લેટફોર્મ સાથે ડેરિવેટિવ્સમાં ટ્રેડ કરો.
- 5paisa દ્વારા ફિનસ્કૂલમાં રોકાણ કરવાનું શીખો અને બીજું ઘણું બધું
