• 100. એન્જિનિયરિંગ સંસ્થાઓમાં 5જી સેવાઓનો ઉપયોગ કરીને એપ્સ વિકસાવવા માટે પ્રયોગશાળાઓ સ્થાપિત કરવામાં આવશે.
  • તકો, વ્યવસાયિક મોડેલો અને રોજગારની સંભવિતતાની નવી શ્રેણીને સમજવા માટે, પ્રયોગશાળાઓ અન્યોમાં સ્માર્ટ ક્લાસરૂમ, ચોકસાઈપૂર્વક ખેતી, બુદ્ધિમાન પરિવહન પ્રણાલીઓ અને આરોગ્યસંભાળ જેવી એપ્સને આવરી લેશે.